જીવાણુઓનું મિશ્રણ કે જે સાથે મળીને ત્રણેય તત્વો ફૉસ્ફરસ, પોટાશ અને નાઇટ્રોજન ને આપણા પાકને પોષણ પૂરું પાડે છે
હવામાં રહેલા નાઇટ્રોજન ને જમીનમાં સ્થિર કરીને પાકને નાઇટ્રોજન પૂરું પાડે છે
જમીનમાં રહેલા અદ્રાવ્ય ફૉસ્ફરસ ને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવી ને આપણા પાકને ઉપયોગી થાય છે
જમીનમાં અઢળક પ્રમાણમાં રહેલા અલભ્ય પોટાશને લભ્ય બનાવે છે